સુમુલ ઘારી ‘‘સુમુલ શુદ્ધ’’ ઘી માંથી બને છે, જેથી ગુણવત્તાની પુરેપુરી ખાત્રી છે.
ચણાની દાળ વાટીને ચણાનો લોટ વપરાય છે. તૈયાર લોટ વપરાતો નથી.
જેથી મીલાવટની શક્યતા નથી.
ઘારી માટે વપરાતો દૂધને માવો સુમુલના ઓટોમેટીક પ્લાન્ટ માં બને છે તેથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત છે.
ખાંડની ચાસણી સુમુલ પ્લાન્ટમાં ફીલ્ટર કરી બુરૂ બને છે.
K.B.P Ghari
₹150.00 – ₹300.00
Weight | N/A |
---|---|
WEIGHT | 250GM, 500GM |
Reviews
There are no reviews yet.