કોરોનાની મહામારીમાં ફક્ત સુમુલ ઘારી ખાવાનો આગ્રહ રાખો...
વર્ષોના વિશ્વાસ અને ગુણવત્તામાં નંબર -1

જે બને છે શુધ્ધ ઘી માંથી અને સંપૂર્ણ હાઈજેનીક માનવ સ્પર્શ રહીત
કેસર બદામ પિસ્તા ઘારી (રેગ્યુલર) ઉપરાંત લો કેલેરી ઘારી (ખાંડ વગરની ઘારી)
ડિલિવરી ફક્ત સુરત શહેર માટે ઉપલબ્ધ છે.
સુમુલ ઘારી ‘‘સુમુલ શુદ્ધ’’ ઘી માંથી બને છે, જેથી ગુણવત્તાની પુરેપુરી ખાત્રી છે. ચણાની દાળ વાટીને ચણાનો લોટ વપરાય છે. તૈયાર લોટ વપરાતો નથી. જેથી મીલાવટની શક્યતા નથી. ઘારી માટે વપરાતો દૂધને માવો સુમુલના ઓટોમેટીક પ્લાન્ટ માં બને છે તેથી આરોગ્યપ્રદ અને સુરક્ષિત છે. ખાંડની ચાસણી સુમુલ પ્લાન્ટમાં ફીલ્ટર કરી બુરૂ બને છે.
સુગર ફ્રી ઘારી
ઘારીના સરળ પાચન માટે પ્રિ-બાયોટીક તથા કુદરતી ગળપણધરાવતી લો-કેલેરી (ખાંડ વગરની ઘારી )

જે બને છે શુધ્ધ ઘી માંથી અને સંપૂર્ણ હાઈજેનીક માનવ સ્પર્શ રહીત

ઘારીની હોમ ડિલવરી માટે સંપર્ક :
સુમુલ ઘારી આપના નજીકના સ્થળેથી હોલસેલ તથા રીટેલ ખરીદવા માટે નજીકના સુમુલ ડેરી સેલ્સ પોઈન્ટ સંપર્ક કરો ...
શું તમે જાણો છો? વિશ્વમાં સૌથી વધુ વેચાતી અને એક્ષપોર્ટ કવોલીટીની ‘‘સુમુલ ઘારી’’ બજારમાં મળતી ઘારી કરતાં અલગ કેમ છો??


સુમુલ ઘારી ની વિશેષતાઓ

સુમુલ ઘારી સુમુલ ડેરીના જ પ્લાન્ટમાં તૈયાર થયેલ સુમુલ ‘‘શુધ્ધ એગમાર્ક યુક્ત ઘી’’ માંથી જ બને છે.
જ્યારે બજારમાં વેચાતી ઘારી ગમે તેવા ભેળસેળ યુક્ત ખુલ્લા ઘીમાંથી બને છે, ઘારી ઉપર ઘી જમાવવા વેજીટેબલ ફેટ અથવા મીણનો પ્રયોગ થાય છે.

સુમુલ ઘારીમાં સુમુલ ડેરીના પ્લાન્ટમાં પોતાનાં મશીનો દ્વારા ચણાની દાળને દળીને કોઈ પણ રીતના માનવ સ્પર્શ રહિત ચણાનોં લોટ બનાવવામાં આવે છે.
જ્યારે બજારમાં વેચાતી ખુલ્લી ઘારીમાં વપરાતા ચણાના લોટની ગુણવત્તા સારી નથી હોતી તથા એમા વિવિધ પ્રકારની દાળ કે ભેળસેળ થતી હોય છે.

સુમુલ ઘારીમાં લેબોરેટરી એપ્રુવડ ક્વોલીટીનાં યગ્ય ચકાસણી થયેલ સુકામેવા વાપરવામાં આવે છે તથા ઓરીજીનલ કેસર વાપરી પીળો રંગ અપાય છે.
જ્યારે બજારમાં વેચાતી ખુલ્લી ઘારીમાં વપરાતાં સુકા મેવા ગુણવત્તાની કોઈ ખાતરી નથી હોતી તથા પિસ્તાનો રંગ પ્રાપ્ત કરવા કે કેસરના રંગ માટે લીલો પીળો કેમીકલ વાળા રંગ વપરાશ થાય છે.

સુમુલ ઘારીમાં બુરૂ બનાવવા માટે ખાંડ ઓગાળી ફીલ્ટર કરાય છે, જેથી સુક્ષમ અશુધ્ધીઓ ઘારીમાં આવતી નથી.
જ્યારે બજારમાં વેચાતી ઘારીમાં વપરાતું બુરૂ તૈયાર મળે છે. જેમાં ઘણી બધી અશુધ્ધી હોય છે, જે નરી આખે દેખાતી નથી.

‘‘સુમુલ ઘારી’’ એ સંપૂર્ણ માનવ સ્પર્શ રહિત છે, જેથી સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ સુરક્ષીત છે અને આથીજ પ્રત્યેક ઘારીમાં એક સમાન ગુણવત્તા હોય છે.
જ્યારે બજારમાં વેચાતી ખુલ્લી ઘારી ઘણા બધા લોકોના ખુલ્લા હાથમાંથી પસાર થાય છે. જેથી સ્વાસ્થ્ય માટે ખુબજ હાનીકારક છે હાલના વાતાવરણમાં એ મોટી આફત સર્જી શકે છે.
